Welcome to YADUNANDAN ORGANIZATION

ENRICHING HERITAGE OF AHIRS


Project Details

આહીરગ્રામ

આહીર સંસ્કૃતિ સંગ્રહાલય

આ સંગ્રહાલયમાં તમામ પ્રદેશના આહીરોની સંસ્કૃતિને રજૂ કરતું એક આખું ગામ કાયમી માટે સ્થાપવામાં આવશે. એમાં આહીરોનાં પરંપરાગત ઘરો, ઘરવખરી, રાચરચીલું રચીને તેની સાથે ...


યદુશબ્દસંપદા

પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ

આહીરોના ઈતિહાસ, સંસ્કૃતિ, ખુમારી, ખમીર, વીરતા, બલિદાન, પરાક્રમ, ઉદારતા, શૌર્ય, પ્રેમ, સમર્પણ વગેરેના ભાવને વ્યક્ત કરતાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવશે.


શ્રીરાધાકૃષ્ણમંદિર

ભવ્ય મંદિરનું નિર્માણ

આહીરોની એકતા અને અખંડિતતા માટે આહીરોના ઇષ્ટદેવ અને આરાધ્યદેવ શ્રીકૃષ્ણ અને જગત્શક્તિ શ્રીરાધાના ભવ્ય મંદિરની રચના કરવી ખૂબ જ જરૂરી છે.


શ્રીયદુતીર્થ

વિવિધલક્ષી આશ્રમ

આહીરોનું પોતાનું કહી શકાય તેવું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિનું કાયમી કેન્દ્ર ‘શ્રીયદુતીર્થ’ના નામે સ્થાપવામાં આવશે. મંદિર, ગૌશાળા સાથેનો એક કલાત્મક આશ્રમ ....


ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ

વિશ્વકક્ષાની શૈક્ષણિક સંસ્થા

સમયની માગ પ્રમાણે આહીરોનાં સંતાનો વિશ્વ નાગરિક બની રહે તે માટે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. આ સ્કૂલમાં વિશ્વકક્ષાનું ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. ..


રાધાકૃષ્ણ રથયાત્રા

એકતા-યાત્રા

સમગ્ર આહીર સમાજને એકસૂત્રે સાંકળવા માટે અને એકતા સિદ્ધ કરવા માટે આહીરોનાં તમામ મુખ્ય કેન્દ્ર પર રાધાકૃષ્ણની પ્રતિમા સાથેની રથયાત્રા લઇ જવામાં આવશે. તમામ કેન્દ્રો ...


શ્રીક્રિષ્ના ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ

સર્વલક્ષી સંશોધન કેન્દ્ર

માત્ર આહીરોના જ તીર્થધામ એવા ‘યદુતીર્થ’માં આહીરોના આરાધ્ય ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ...


મુરલીધર હેલ્થ સેન્ટર

વિવિધલક્ષી આરોગ્ય કેન્દ્ર

આહીરોના આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી તેમજ ચિકિત્સા માટે મુરલીધર હેલ્થ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓને આર્થિક સહાય પણ કરવામાં આવશે.


વૃંદાવન વૃદ્ધાશ્રમ

અસહાયનું આશ્રયસ્થાન

અજ્ઞાનતાને કારણે આહીર સમાજનાં અનેક વૃદ્ધોને તરછોડવામાં આવે છે, જેને કારણે તેઓ દયાજનક સ્થિતિમાં જીવતાં હોય છે. તેઓની વૃદ્ધાવસ્થા સારી રીતે ને માનભર અવસ્થામાં પસાર ....



News / Events

  • Organization Meet.

    We help Organization Meet. in short time.