ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ

વિશ્વકક્ષાની શૈક્ષણિક સંસ્થા

સમયની માગ પ્રમાણે આહીરોનાં સંતાનો વિશ્વ નાગરિક બની રહે તે માટે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. આ સ્કૂલમાં વિશ્વકક્ષાનું ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. સીબીસીએસ અને આઈબી બોર્ડ સાથે જોડાણ કરીને અદ્યતન સગવડો સાથેનું શિક્ષણ પ્રાથમિક ધોરણથી જ આપવામાં આવશે, સાથે સાથે હોસ્ટેલની સુવિધા પણ હશે.