શ્રીયદુતીર્થ

શ્રીયદુતીર્થ

વિવિધલક્ષી આશ્રમ

આહીરોનું પોતાનું કહી શકાય તેવું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિનું કાયમી કેન્દ્ર ‘શ્રીયદુતીર્થ’ના નામે સ્થાપવામાં આવશે. મંદિર, ગૌશાળા સાથેનો એક કલાત્મક આશ્રમ રચવાનો ઉદ્દેશ છે, જેમાં ઉત્સવોની ઉજવણી, સમૂહલગ્ન, કથાવાર્તા ઇત્યાદિનું આયોજન કરવામાં આવશે.