શ્રીરાધાકૃષ્ણમંદિર

શ્રીરાધાકૃષ્ણમંદિર

ભવ્ય મંદિરનું નિર્માણ

આહીરોની એકતા અને અખંડિતતા માટે આહીરોના ઇષ્ટદેવ અને આરાધ્યદેવ શ્રીકૃષ્ણ અને જગત્શક્તિ શ્રીરાધાના ભવ્ય મંદિરની રચના કરવી ખૂબ જ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું કલાત્મક મંદિર આહીરોની ભવ્યતા અને શાનનું પ્રતીક બની રહેશે. શ્રીરાધાકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અને આદરનું પ્રતીક હોય તેવું, માત્ર આહીરોનું જ હોય તેવું આ પ્રથમ મંદિર બની રહેશે.