વૃંદાવન વૃદ્ધાશ્રમ

વૃંદાવન વૃદ્ધાશ્રમ

અસહાયનું આશ્રયસ્થાન

અજ્ઞાનતાને કારણે આહીર સમાજનાં અનેક વૃદ્ધોને તરછોડવામાં આવે છે, જેને કારણે તેઓ દયાજનક સ્થિતિમાં જીવતાં હોય છે. તેઓની વૃદ્ધાવસ્થા સારી રીતે ને માનભર અવસ્થામાં પસાર થાય તે માટે અદ્યતન સગવડો સાથેનો વૃંદાવન વૃદ્ધાશ્રમ સ્થાપવાનો આશય છે.