યદુશબ્દસંપદા

યદુશબ્દસંપદા

પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિ

આહીરોના ઈતિહાસ, સંસ્કૃતિ, ખુમારી, ખમીર, વીરતા, બલિદાન, પરાક્રમ, ઉદારતા, શૌર્ય, પ્રેમ, સમર્પણ વગેરેના ભાવને વ્યક્ત કરતાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવશે. હજારો વરસોથી લોકોમાં પ્રચલિત લોકવાર્તાઓ, લગ્નગીતો, દૂહાઓ વગેરેનું સંકલન કરતાં પુસ્તકોનું પ્રકાશન કરીને આહીરોના વારસાને શબ્દબદ્ધ કરીને જાળવી રાખવાનો હેતુ છે.